
ચુંદડી હજારી લાલ ચુંદડી નો ડંકો વાગ્યો આયે
ચુંદડી હજારી લાલ ચુંદડી નો ડંકો વાગ્યો
અરે ચુંદડી હજારી લાલ ચુંદડી નો ડંકો વાગ્યો
ચુંદડી હજારી લાલ ચુંદડી નો ડંકો વાગ્યો
ડંકો વાગ્યો ડંકો વાગ્યો ડંકો વાગ્યો
ડંકો વાગ્યો ડંકો વાગ્યો
ચુંદડી હજારી લાલ ચુંદડી નો ડંકો વાગ્યો
ચુંદડી હજારી લાલ ચુંદડી નો ડંકો વાગ્યો
ચુંદડી મારા સસરાજી ના કેરે બેઠી
ચુંદડી મારા સસરાજી ના કેરે બેઠી
ચુંદડી મારા સસરાજી ના કેરે બેઠી
ચુંદડી મારા સસરાજી ના કેરે બેઠી
ઓલી સાસુ મેના મારે લાલ ચુંદડી નો
ડંકો વાગ્યો ડંકો વાગ્યો ડંકો વાગ્યો
ડંકો વાગ્યો ડંકો વાગ્યો
ચુંદડી હજારી લાલ ચુંદડી નો ડંકો વાગ્યો
ચુંદડી હજારી લાલ ચુંદડી નો ડંકો વાગ્યો
સાંજ ઢળે ને રંગ જ ઝળકે
માર્ગો ઉપર મન મારું ફરકે
દૂર જઉં, પણ પાછું વળે
લાલ ચુંદડી, દિલને બોલાવે
ડંકો વાગ્યો ડંકો વાગ્યો ડંકો વાગ્યો
ડંકો વાગ્યો ડંકો વાગ્યો
ચુંદડી હજારી લાલ ચુંદડી નો ડંકો વાગ્યો
ચુંદડી હજારી લાલ ચુંદડી નો ડંકો વાગ્યો